ભરૂચના શિરીષ બંગાળી-પ્રજ્ઞેશ મિસ્ત્રી ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાની બે મિલકતો સીલ કરાઈ
અમદાવાદ એનઆઈએની સ્પેશિયલ કોર્ટે હુકમ કરતાં એનઆઈએની ટીમના ભરૂચમાં ધામા વર્ષ ૨૦૧૫માં બનેલી ઘટના ૧૦ વર્ષ બાદ પુન: લોકોના માનસપટલ પર જીવંત થઈ ભરૂચ. ભરૂચમાં
