અંકલેશ્વર-હાંસોટ રોડની રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ
