ભરૂચનાં વોર્ડ નં ૨ માં આવેલ ડુંગરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીના કામનું ખાતમુર્હૂત કરાયુ
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરી સ્થિત પાણીની ટાંકી ત્રણ વર્ષ પેહલા ધારાશાઇ થઈ હતી. નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા નવી પાણીની ટાંકી બનાવવા માટે વારંવાર
