સુરતમાં તરસાડી નગરપાલિકાનું 60 લાખ વીજ બિલ બાકી પડતાં વીજ કંપની એક્શનમાં આવી, કનેક્શન કાપી નાખતા 5 હજાર પરિવારોને અસર
સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાનું રૂ. 60 લાખ જેટલું વીજ બિલ બાકી પડતા વીજ કંપની એક્શનમાં આવી હતી. વીજ કંપની દ્વારા તરસાડી નગરપાલિકાની 50 ટકાથી વધુ
