ભરૂચમાં આવેલાં મારૂતિનગર ખાતે એક મકાનના ઉપરના ભાગે આગ :લાશ્કરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો, સદનશીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ. ભરૂચ શહેરમાં આવેલાં મારૂતિનગર સોસાયટી ખાતે આવેલાં એક મકાનમાં ઉપરના માળે આગ ભભુકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ભરૂચના લાશ્કરોએ
