ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રસ્તાઓનાં પેચવર્ક સહિતની કામગીરી કરવા માટે નગરપાલિકાને કરાઇ રજૂઆત
ભરૂચ શહેરમાં મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના મુખ્ય રસ્તા પર પેચવર્ક કામ તથા સાફ-સફાઈ કરાવવા વોર્ડ નંબર 10 ના સભ્યએ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત
