સુરત : ડીંડોલીના ભેસ્તાન આવાસમાં માથાભારે ઇસમ ફિરોજ ઉર્ફે કાણીયાની થયેલ હત્યાના મુખ્ય આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
સુરત ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં ગઈ તા.૮/૧/૨૦૨૩ ના રોજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઇસમ ફિરોજ ઉર્ફે કાણીયો અન્સારી નામના ઈસમની જાહેરમાં હત્યા
