ભરૂચ જિલ્લા પોલીસને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સીટીઝનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે જિલ્લાના મુખ્યત્વે ત્રણ પોલીસ ડિવિઝનો ખાતે સિનિયર સીટીઝન વ્યક્તિઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં
