ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મિલેટ્સ અવેરનેસના થીમ ઉપર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ.
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ નિમિત્તે મિલેટ્સ અવેરનેસના થીમ પર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું અનોખું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં
