અંકલેશ્વરના ઉટીયાદરા પાસે નહેરના કુવામાં યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર
ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબા માર્ગ ઉપર 20 વર્ષીય યુવાનની માથાના ભાગે હથિયાર વડે ઘા કરેલ હાલતમાં મૃતદેહ
