Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોનાની ઘાતક સફરો સામે જાહેર હિતમાં નગરપાલિકામાં જન્મ મરણ અને રેકર્ડ વિભાગ બંધ!!

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરના પગલે પંચમહાલ જિલ્લાનાં કલેકટર અમિત અરોરા દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્રો ઈ-ધરા કેન્દ્રો વગેરે જાહેર હિત માટે બંધ રાખવામાં આવશેનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે નગર પાલિકા વિભાગમાં સમાવેશ થતી અગત્યની કામગીરી સિવાય જન્મ મરણ તથા રેકર્ડ વિભાગની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે કેમ કે આ જગ્યાઓ પર અરજદાર પ્રજાજનોની અવરજવરનો વ્યાપ વધવાની શક્યતા ઓને લઈને આગામી 16 મી એપ્રિલથી 30 મી એપ્રિલ સુધી અગત્યની કામગીરી સિવાય જન્મ મરણ તથા રેકર્ડ વિભાગની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જીલ્લાને ત્રણ 108 એમ્બ્યુલન્સ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ સીટી પોલીસ નો ડી સ્ટાફ ની કામગીરી નું મૂલ્યાંકન કોણ કર શે…? દરરોજ માત્ર ૨ થી ૫ લી દેશી દારૂ ઝડપી સંતોષ માનતી ડી સ્ટાફ

ProudOfGujarat

નડિયાદ : ઠાસરા પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!