Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડુમખલ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા બાબતે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન આપ્યું.

Share

ડુમખલ પંચાયતના સરપંચ અનિરુદ્ધભાઈ દ્વારા રાજપીપલા ડેપો મેનેજરને એક આવેદન આપ્યું છે જેમાં જણાવામાં આવ્યું છે કે ડેડીયાપાડાથી ડુમખલ રૂટ પર વિદ્યાર્થીઓને ભણવા આવવા માટે તકલીફ પડતી હોય છે. તો સવારે 8 કલાકે બસનો સમય અને સાંજે ડેડીયાપાડાથી ડુમખલ જવા માટે સાંજે 5 કલાકે ઉપડે એવી રીતે ગોઠવણ કરવામાં આવે જેથી વિદ્યર્થિઓને આવા જવા માટે સરળતા રહે અને સગવડ રહે ! તેવી માંગ કરતુ આવેદન ડુમખલ પંચાયતના સરપંચ દ્વારા આપ્યુ છે.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

એકતાનગર ગોરા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી.

ProudOfGujarat

રાજયમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન.

ProudOfGujarat

ભરૂચના કોલેજ રોડ પરની સોસાયટીમાં ઘૂસી આવી શાહુડી, જીવદયા પ્રેમીઓએ કર્યું સુરક્ષિત રેસ્ક્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!