Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મોબાઈલ સ્નેચરના આતંકથી સુરતના લોકો પરેશાન

Share

સુરતમાં આયે દિન મોબાઈલ ચોરીના ગુન્હા દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આ પોલીસ માટે માથાના દુ:ખાવા રૂપ બની ગયો છે ગઈ કાલે સુરતમાં સોસ્યલ મીડિયામાં એક વિડીયો વારયલ થયો છે જેમાં એક સાયકલ સવાર પોતાની સાયકલ પર મોબાઈલ પર વાત કરતો જતો હોય છે તે દરમ્યાન એક મોટર સાયકલ સવાર પાછળથી આવી આંખના પલકારામા જ મોબાઈલ છીનવી જતો રહે છે અને સાઇકલ સવાર જોતો રહી જાય છે. આ ઘટના નજીકની એક દુકાનની બહાર લાગેલ CCTV કેમેરામાં કેદ થઇ હતી જેમાં મોબાઈલ સ્નેચરના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પરંતુ હજી મોબાઈલ સ્નેચરો પોલીસ પકડ થી દુર છે.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૧૦ દિવસથી ખેતીવાડી વીજપુરવઠો બંધ હોવાથી ખેડુતોની મુખ્યમંત્રીને રજુઆત કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!