Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.આજરોજ એલ.એચ રોડ પર આવેલ એક મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.આ મંદિર રસ્તાની લાઇન દોરીમાં આવતું હોવાથી તેનું ડિમોલેશન કર્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે પોલીસની આ કામગીરીને પગલે મંદિરના ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી અને પાલિકાના સત્તાધીશો સામે ડિમોલેશનનો વિરોધ કરીને સંઘર્ષની સ્થિતિ નિર્માણ કરી હતી. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે આ દરમ્યાન કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ સુપર માર્કેટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ત્રણ લોકોનુ અપહરણ કરી ધાબા પરથી ફેંકવાની ઘમકી અને મારામારી પ્રકરણમાં બે આરોપીઓના જામીનના મંજુર કરતી ભરૂચ સેસન્સ કોર્ટ

ProudOfGujarat

નડિયાદ : અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસની સુવિધા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!