Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

Share

સુરેન્દ્રનગરના લીંબડીમાં ગાયત્રી મંદિર નજીક આવેલ પ્રજ્ઞેશ્વર મંદિરમાં ચોરોએ લૂંટ મચવી હતી. પ્રાપ્ત થયેલ માહીતી અનુસાર ચોરી કરનાર ભગવાનને પણ નથી છોડતાં પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ દાનપેટીની ઉઠાંતરી કરવામાં આવી હતી.

તેની જાણ થતા જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન દાનપેટી મંદિર નજીક આવેલ એક તળાવના નાળા પાસે રિક્ષામાંથી મળી આવી હતી. જેમાં દાનપેટીનું તાળું તોડેલ હતું અને તેમાંથી રોકડ રકમ ગાયબ થયેલ જાણવા મળ્યું હતું. હાલ રીક્ષા અને દાનપેટી બંને રઝડતી પડી રહી હતી. તેમજ રીક્ષા અને દાનપેટી બંને બિનવારસી હાલતમાં જોવા મળી હતી. હાલ ચોરી કરનાર શખ્સ અંગે કોઈ જાણકારી મળી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પારખેત અને ટંકારીઆ ગામ વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અને 2 ને ઇજા…

ProudOfGujarat

દહેજમાં જોખમી રીતે રેલવે ફાટક પસાર કરવા જતાં ઈકો ફસાઈ : દુર્ઘટના ટળી

ProudOfGujarat

લાખો રૂપિયાનો પણ મસાલા, જારડાનો શંકાસ્પદ માલ પકડી પાડતી નેત્રંગ પોલીસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!