Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનો ઉટડી પુલ બન્યો આખલાનો અખાડો .

Share

સુરેન્દ્રનગર લીંબડીનો ઉટડી પુલ જાણે આખલાનો અખાડો બન્યો હોય તેમ આ પુલ ઉપર સવારથી સાંજ સુધી 40 થી 50 આખલાઓ અડીંગો જમાવી બેઠા હોય છે, અને આ પુલ રાહદારીઓ અને વાહનચાલકો માટે નહીં પણ આખલા માટે બનાવ્યો હોય તેમ લાગે છે.
આ રખડતાં ઢોરને કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ ભૂતકાળમાં આખલાઓના યુદ્ધથી માલહાની અને જાનહાનિ થઈ હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આખલાના પરિણામે કોઈ વ્યક્તિ જીવ ગુમાવે તો તેનું જવાબદાર કોણ ? લોકશાહીમાં પ્રજા ભૂલાય રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાકડાની તંગી…!!!

ProudOfGujarat

દહેજમાં ₹3.16 કરોડની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસની ઝડપી કાર્યવાહી: 6 આરોપી ઝડપાયા, ₹3.21 કરોડનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તાર માં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!