ભરૂચ જિલ્લામાં નાણાંકીય જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન યોજાશે
ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ત્રણ માસ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન યોજાનાર છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં...
