ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.
આમોદ તાલુકાનાં કેરવાડા ગામ ખાતે ગત રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાનાં સમયગાળા દરમ્યાન એક ઘરના પાછળના વાડામાંથી મકાનમાં પ્રવેશ કરી આજ ગામનાં બે શખ્શો પ્રકાશ...
