અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર...
