અંકલેશ્વર : નેશનલ હાઈવે અંસાર માર્કેટ નજીક ફોરવ્હીલ ગાડી અને ટેમ્પો વચ્ચે અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત.
ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ ઉપર છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી સામે આવી રહી છે, છેલ્લા બે માસમાં પાલેજથી પાનોલી સુધીના હાઇવે વિસ્તારમાં અનેક અકસ્માતની ઘટનાઓ...
