ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓને...
