જગન્નાથની રથયાત્રા પહેલાં 108 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, જાણો કેટલા લોકોને મળશે મંજુરી ?
કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આવતીકાલે ગુરુવારે જળયાત્રા...
