શુકલર્તીથની સૈકાઓથી ભરાતી જાત્રા, અહીં આ દિવસોમાં સૂક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા દેવો
– શુકલેશ્વર મહાદેવનાં સ્વયંભૂ શિવલીંગનાં દર્શનથી મળે છે મોક્ષ – ભૃગુઋષિ, અગ્નિહોત્રી, વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી રાજા ચાણકયને સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક-પૌરાણિક કથાઓ...
