યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા ૭ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું....
