અંકલેશ્વરમાં ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ૨ ઇસમોની પોલીસે કરી ધરપકડ, ૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે હવે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. જિલ્લામાં નશનાઓ વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ એક બાદ...
