અંકલેશ્વર – નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણ યુવાન માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.અન્ય બે યુવાનની શોધખોળ ચાલુ…..
વિનોદભાઇ પટેલ ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા...
