Proud of Gujarat

Tag : ankleshwar

FeaturedGujaratINDIA

લ્યો બોલો – થોડા સમય પહેલા જ ખુલ્લું મુકાયેલ અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યું ગાર્ડનના બ્લોક પ્રથમ વરસાદમાં જ નીકળી ગયા.

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજથી ચાર મહિના પહેલા નગરજનોને અનોખી ભેટ આપી હતી. પાલિકા દ્વારા ગામ તળાવ પાસે રૂપિયા 4 કરોડ 80 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં એક ખાનગી કંપની બહાર વીજ કરંટ લાગતા ટ્રક ડ્રાઇવર અને ક્લિનર ઘાયલ

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે કેમિકલ ડ્રમ ભરેલ ટ્રક ઉપર દોરડું છોડવા ચઢેલા ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને અચાનક વીજ કરંટ લાગતા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જી.શિ.તાલીમ ભવન, ભરૂચ દ્વારા બે દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર જુનાબેટની પ્રા.શાળામાં યોજાયો હતો. આ તાલીમ વર્ગનું આયોજન ડાયટ ભરૂચના પ્રાચાર્ય...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને ટ્રિપલ મર્ડરના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા મુખ્ય...
FeaturedGujaratINDIA

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

ProudOfGujarat
તારીખ ૨૪.૦૭.૨૩ નાં રોજ વહેલી સવારે ફરિયાદ મળતા સ્થાનિક સામાજિક સંગઠનો દ્વારા સી પંપીંગ સ્ટેશનની મુલાકાત લેતા સી પંપીંગ સ્ટેશનની સામે પ્રદૂષિત પાણીને રોકવા બનાવાયેલ...
FeaturedGujaratINDIA

ચીટીંગના ગુનામાં ચોરાયેલ ચાર કારને અલગ-અલગ રાજ્યોમાંથી કબ્જે કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat
અંકલેશ્વરમાં જુદી જુદી બોગસ કંપની બનાવી ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવાના ગુનામાં ચોરાયેલ ચાર ફોરવ્હીલ ગાડીઓને ભરૂચની એસ.ઓ.જી પોલીસે અલગ-અલગ રાજ્યોમાંથી રિકવર કરી છે. ફરિયાદી તથા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇડીના ધામા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા, સ્થાનિક પોલીસ પણ જોડાઈ

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આજે સવારથી જ ઇડી દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચાઓથી ભારે ભળભળાટ મચ્યો છે, જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેટલાક ઔધોગિક એકમોમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ઝઘડિયામાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગરો ઝડપાયા

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં નશાખોરીની દુનિયા ઉપર અંકુશ અને લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત પોલીસ વિભાગની વિવિધ ટિમો દ્વારા અલગ અલગ સ્થળે દરોડાઓ...
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર છાપરા પાસે ખાડીમાં મહાકાય મગર દેખાતા તેને જોવા લોક ટોળા જામ્યા

ProudOfGujarat
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરી નદી નાળાઓમાં પણ નવા નીર આવવાથી છલકાઈ ઉઠ્યા છે, તો ઉનાળામાં સુક્કી ભઠ બનેલ ખાડીઓ પણ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભારે વરસાદી માહોલ બાદ આમલાખાડી થઈ ઓવરફ્લો, બસ ફસાઈ જતા મુસાફરોને કરાયા રેસ્ક્યુ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લામાં ખાસ કરી વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો આમોદમાં 10 મી.મી વરસાદ, અંકલેશ્વરમાં 4...
error: Content is protected !!