અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી સામે વીજ કંપનીના દરોડા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાયું વીજ ચેકીંગ
ભરૂચ જિલ્લામાં ચાલુ માસ દરમ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી સામે કડકાઈ સાથે લાલઆંખ કરી છે. જિલ્લાના હાંસોટ, જંબુસર પંથક બાદ હવે અંકલેશ્વર...
