માસ્ટરનો ટાર્ગેટ માંગરોલા-અંકલેશ્વર કોંગ્રેસમાં ગાબડું-મગન પટેલ (માસ્ટર)એ સમર્થકો સાથે પાર્ટીને કરી બાય-બાય, ટીકીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી આપ્યું રાજીનામું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી ગઇ તેમ તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન જાણે કે વેર વિખેર થતું જોવા મળ્યુ છે. સ્વ. અહેમદ...
