અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.
ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઇ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ હોય જે નિમિત્તે આજે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિ:શુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો હતો....
