Proud of Gujarat

Tag : ankleshwar

INDIAFeaturedGujarat

ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેકશનની જરૂરિયાત સર્જાઇ : માતા-પિતા માંગી રહ્યા છે મદદ.

ProudOfGujarat
અંકલેશ્વરના પાર્થ પવારને ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થની ચકાસણી બાદ માલુમ પડ્યું કે તેના ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ઓરેન્જ હોસ્પિટલના પાર્કિંગમાંથી ફોર વ્હીલ ઇકો ચોરીનો બનાવ સામે આવ્યો..!

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં ગત મહિને પણ ગાડીની ચોરીનો બનાવ સામે આવ્યો હતો તે જ રીતે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બનાવ અંગે પોલીસ સૂત્રથી મળતી...
GujaratFeaturedINDIA

નર્મદા નદીમાં એનસીટીએલ કંપની દ્વારા થઇ રહેલા પાણી પ્રદુષણને રોકવા ફરી એકવાર GPCB ને રજુઆત.

ProudOfGujarat
– કેમિકલ યુક્ત ગંદા પાણીથી નર્મદા નદીની માછીમારી અને જીવસૃષ્ટિને નુકશાન. નર્મદા નદીમાં ઝઘડીયા અને અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતું ગંદુ કેમિકલયુક્ત પાણી આવી રહ્યું...
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના મુલદ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે કરી ઠેરઠેર નાકાબંધી..!!

ProudOfGujarat
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ખાનગી બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ આજે વહેલી સવારે થયો છે. જ્યાં લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઈડ એરિયામાં લારી-ગલ્લાઓ હટાવવામાં આવતાં ગરીબોની રોજગારી છીનવાઇ.

ProudOfGujarat
અંકલેશ્વર કામદાર સમાજના આગેવાન દ્વારા અધિકારીઓને પગ પડવા છતાં પણ કડકાઈથી લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ એરિયામાં તમામ લારી અને ગલ્લાઓ હટાવવામાં આવી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat
સુમિત કુમાર સિંઘ કે જેઓ અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમ્યાન ગુમ થતા પરિવારજનોએ સહિત લોકોનો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ કલબ દ્વારા મામલતદાર કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈનરવ્હીલ કલબની બહેનો દ્વારા આ પ્રસંગે મામલતદાર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી GIDC ની શુભમ કેમિકલ કંપનીમાં સેફ્ટી વિના રખાયેલું જ્વલનશીલ કેમિકલ સીઝ કરાયું.

ProudOfGujarat
ભરૂચ એલસીબી પોલીસે ગત 11 મી ઓગસ્ટે પાનોલી જીઆઇડીસીની શુભમ કેમિકલ કંપનીમાં સર્ચ કરતા કંપનીમાં જ્વલનશીલ ફ્યુઅલ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. પ્લાન્ટના સેડમાં 33,600...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર: ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રવિત થઈ આમ આદમી પાર્ટીના 40 થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો

ProudOfGujarat
આમ આદમી પાર્ટી, અંકલેશ્વર નોટિફાઈડ મંડળના તમામ મુખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકર મળી 42 જેટલા મિત્રો જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદભાઈ પટેલની આજે ૭૨ મી જન્મ જયંતી: હ્યુમન એઇડ ટ્રસ્ટ અને સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા જનહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને ભરૂચ જિલ્લાના વિકાસમાં સદૈવ પોતાનું સક્રિય યોગદાન આપનાર અને અંકલેશ્વરના વતની અહેમદભાઇ પટેલની ૭૨ મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ સંસ્થાઓ...
error: Content is protected !!