ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ યુપીએલ કંપની સામેથી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ઈન્ડીકા...
