‘રસ્તામાં બસ કેમ ઉભી રાખી?’ કહી યુવાનને બસમાંથી નીચે ઉતારી માર માર્યો : દહેજ નજીક જોલવા ગેટ નં. 1 પાસે બે શખ્સોનો ડ્રાઈવર પર હુમલો; ફેટ પકડી તમાચા માર્યા, દહેજ પોલીસમાં ફરિયાદ
ભરૂચ: દહેજ નજીક જોલવા ગામના ગેટ નં.1 પાસે રસ્તા પર બસ ઉભી રાખવાના મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે શખ્સોએ બસ...
