અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.
ભરૂચ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર અને જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધાયેલ...
