અંકલેશ્વર : વાલિયા રોડ પર CNG ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પોમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો આગ પર કાબુ..!!!
આજે બપોરે અંકલેશ્વરથી વાલિયા જવાના માર્ગ પર એક પંપ નજીક ગુજરાત ગેસના CNG ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પોમાં અચાનક સામાન્ય આગની ઘટનાથી ઉપસ્થિત લોકોમાં ભારે દોડધામ...
