Proud of Gujarat

Tag : ankleshwer

FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના દિવાનાં માર્ગ પર વચ્ચોવચ જોખમી વિજપોલ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat
અંકલેશ્વરને અડીને આવેલ દિવા ગામ તરફ જવાના માર્ગ ઉપર માર્ગની વચ્ચોવચ્ચ એક વીજપોલથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ નિર્માણની કામગીરી બાદ આ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક બેન્કમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતની રકમ ઉપાડીને બાઈકની ડીકીમાં મુકેલ રૂપિયા ગઠિયાઓ મહિલાની નજર સામે જ ડીકીમાંથી લઇ ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં ફરીવાર ચીલ ઝડપની ધટના બપોરના સુમારે બની છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બીદાણા ગામ ખાતે રહેતા રતિલાલભાઈ મગનલાલ વસાવા નાઓએ બેંકમાંથી પૈસા ઉપાડી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ભરણ ગામે દીપડી પાંજરે પુરાઇ ત્રણ દીપડા હજુ ફરી રહ્યા છે.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં છેવાડાનાં ગામ ભરણ ખાતે વૃદ્ધા પર હુમલો કરનાર દીપડાઓની પૈકી એક દીપડી પાંજરે પુરાઇ છે જ્યારે હજુ બેથી ત્રણ દીપડાઓ ફરી રહ્યા હોવાથી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબિશન ડ્રાઈવ અંતર્ગત સ્ટેશન વિસ્તારમાં આવેલ અંજલી કોમ્પ્લેક્ષ પાસે ઈંગ્લીશ દારૂની પેટીઓ લઈ ઉભેલ શાહરુખ મહેમૂદ મન્સૂરીને શહેર પોલીસે આબાદ ઝડપી પાડયો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

ProudOfGujarat
અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન દેસાઈ પોતાનું મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે આગ લાગી.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ધટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની લાયન્સ કલબ ઓફ કવીન્સ દ્વારા શ્રી ગટ્ટુ વિધાલયમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે બે દિવસ લાયન્સ કવેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
અંકલેશ્વરની લાયન્સ કલબ ઓફ કવીન્સ દ્વારા શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં કિશોરાવસ્થા (Adolescence) જેવા મહત્વના મુદ્દા પર શિક્ષકો માટે લાયન્સ કવેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરાવસ્થા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામે પત્તા-પાનાનો જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે માંડવા ના ટેકરી ફળીયામાં રેડ કરી પત્તા-પાનાનો જુગાર ખેલતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે...
error: Content is protected !!