Proud of Gujarat

Tag : ankleshwer

FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામે પત્તા-પાનાનો જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે માંડવા ના ટેકરી ફળીયામાં રેડ કરી પત્તા-પાનાનો જુગાર ખેલતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ભરણ ગામે ઘરમાં રહેલી વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat
અંકલેશ્વર ઝધડિયા અને વાલિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે અને તેને પગલે ગામમાં દીપડો દેખાતા ગામલોકો ફફડી ઉઠે છે. ત્યારે હમણાં સુધીમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat
આજરોજ વહેલી સવારે પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું જણાયું હતું અને આ વારંવારના આવા કૃત્યોથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો....
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat
દેશભરમાં CAA નાં વિરોધમાં ભારત બંધનાં એલાનમાં અંકલેશ્વરમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. મુસ્લિમ સમજે મૌન રેલી યોજીને રાષ્ટ્રગીત ગાઈને વિરોધ કર્યો હતો. જયારે દલિત મુસ્લિમ...
FeaturedGujaratINDIA

ભરૂચ : મુલદ ટોલનાકા પાસે ફરી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ફાસ્ટટેગ બાદ પણ ટ્રાફિકજામ.

ProudOfGujarat
ભરૂચ અંકલેશ્વર વચ્ચેનાં હાઇવે ઉપર મુલદ ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટટેગનાં અમલ બાદ પણ ટ્રાફિકજામ થતાં રાત્રીનાં એક એમ્બ્યુલન્સ ફસાતા લોકોને સમજાવી રસ્તો કરવાની ફરજ પડી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં નગર પાલિકાનો વહીવટ ભેદભાવપૂર્ણ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવવાના કારણે અનેક લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ત્યાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat
અંકલેશ્વરના ને.હા.નં.48 સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટીમાં એકાએક આગની ધટનામાં 5 થી વધુ ઝૂંપડા ઝપેટમાં આવી ગયા હતા. અચાનક લાગેલ આગથી અફરાતફરીનો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક ગ્રીનપાર્ક સોસાયટીમાં વહેલી સવારે જ તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતા ખળભળાટ.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં એક તરફ લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીને સૂઈ રહ્યા હતા તો બીજી તરફ પોલીસ પણ પ્રજાસત્તાક દિનની તૈયારી અને ઉજવણી બાદ થાકેલી હતી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બોરિદ્રા ગામે દાયમા પરિવારનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા લઈ તસ્કરોએ ખળભળાટ મચાવ્યો.

ProudOfGujarat
અંકલેશ્વરનાં બોરિદ્રા ગામમાં 25 મીનાં રાત્રીનાં દાયમા પરિવારનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હોવાની...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રક અને એક્ટિવા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. રાજસ્થાન પર્સિંગની એક...
error: Content is protected !!