અંકલેશ્વરનાં માંડવા ગામ નજીક ટોલનાકા પાસેનાં ઝુંપડામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો.
અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામ નજીક ટોલનાકા નજીકનાં ઝુંપડામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ પી.આઇ.ડી.પી....
