ભરૂચ : શ્રમિકોએ વતન વાપસી કરતા ઔધોગિક વિસ્તારમાં શ્રમિક કોલોનીઓ અને વસવાટ કરતા ઝુંપડાઓ સુમસામ બન્યા.
ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે,આ ઉધોગોમાં અનેક શ્રમિકો રોજી રોટી માટે અહીંયા વસવાટ કરતાં હતાં,પરંતુ કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોની હાલત કફોડી...
