વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ
વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં અંદાજિત ૪ ફૂટનું મગરનું બચ્ચું દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત ૪ ફૂટના મગરનું રેસ્ક્યુ જીવદયા...
