વાગરા વિધાનસભામાં આવેલ દેત્રાલ ગામમાં રામજી મંદિરને બચાવવા એક મુસ્લિમ સમાજના વ્યક્તિની મુહિમ રંગ લાવી
ભરૂચ તાલુકા તેમજ વાગરા વિધાનસભામાં આવેલ દેત્રાલ ગામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મંદિર મહાદેવ મંદિર ધર્મશાળામાં રામજી મંદિર તોડી એક શખ્સએ પોતાનું આલીશાન મકાન બનાવી...
