ભરૂચમાંથી મુસ્લિમ દીકરીઓને અન્ય ધર્મના યુવાનો ભગાડી લઇ જઈ લગ્નો કરવાના કિસ્સા વધતા કરાઈ રજુઆત.
ગત તારીખ 3/10/2022 સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો દ્ધારા એક આવેદનપત્ર દાહોદ ખાતે આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાછલા...
