ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
અગ્ર મુખ્ય વનસંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર રામકુમાર IFS ના અધ્યક્ષસ્થાને ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ વર્તુળના...
