અપના કામ બનતા ભાડ મૈં જાય જનતા….ભરૂચ નગરપાલિકામાં લાલિયાવાડી, બપોર બાદ મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ઉઠી બૂમ.
ભરૂચ નગરપાલિકા અવારનવાર કોઈક ને કોઈક બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે, નગરપાલિકામાં જતા અરજદારો પણ આજકાલ પાલિકા પ્રત્યે નાખુશ થતા હોય તેવી ચર્ચાઓ જોર...
