ભરૂચ : મુન્શી આઈ.ટી.આઈ.માં ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર યોજાયો.
આજરોજ ભરૂચની મુન્શી આઈ.ટી.આઈ. માં એમ્પ્લોયમેન્ટ એકસેન્જ ભરૂચના સહયોગથી મુન્શી આઈ.ટી.આઈ. ના છેલ્લા વર્ષના તાલીમાર્થીઓ માટે ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર સંસ્થાના મુખ્ય હૉલમાં રાખવામા આવ્યો...
