ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલે વધુ ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ, ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિતને કરાયા બદલીના આદેશ.
ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટિલે ચાર્જ સંભાળ્યા બાદથી જ્યાં એક તરફ દારૂ, જુગારીઓ જેવા ગુનેગારોમાં ફફડાટ છવાયેલો જોવા મળી રહ્યો છે તો...
