Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ : સરકારી સ્કીમનો લાભ લ્યો, નહી તો વાગી જશે સિલ, બાકી પડતા વેરા વસુલાત મામલે નગરપાલિકાની લાલ આંખ, સીલ મારવાની કામગીરી પુરજોશમાં..!!

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા વસુલાતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે સર્વે કામગીરી હાથ...
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન નજીક માલગાડી નીચે પડતું મૂકી એક યુવકે આત્મહત્યા કરી..

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક બી. ૧૯૭ પાસે કોઠી વાતરસા ગામના યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા...
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat
હાલોલ તાલુકાના આનંદપુરા “બાલાજી પેટ્રોલપંપ” પેટ્રોલપંપ પાસે મારામારી તથા રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપી ભરત પટેલને ભરૂચના મકતમપુર ખાતેથી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો,...
FeaturedGujaratINDIA

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ક્રાઇમ બ્રાંચની ટિમોએ મેજિસ્ટ્રેટના હથિયાર બંધી અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે...
FeaturedGujaratINDIA

દયાદરા-દેરોલ સાઇટ પર મધમાખીઓના ઝુંડ એ કર્મચારીઓ પર આક્રમણ કરતાં 7 ને ઇજા.

ProudOfGujarat
આજરોજ ક્રેયા ઇન્ફ્રાના કર્મચારીઓ દયાદરા-દેરોલ સાઇટ પર કામ કરતા હતા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડના આક્રમણનો ભોગ બનતા 7 જેટલા કર્મચારીઓને ડંખના કારણે ઇજાઓ થઈ હતી....
FeaturedGujaratINDIA

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat
ભારત સરકાર હસ્તકના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય આધીન નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ સદવિદ્યા મંડળ ભરૂચના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં...
FeaturedGujaratINDIA

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ProudOfGujarat
ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસે પાડેલા બે અલગ અલગ દરોડામાં કુલ ૧૫ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા છે, તેમજ હજારોનો મુદ્દામાલ પોલીસે કબ્જે...
FeaturedGujaratINDIA

નો,પાર્કિંગ પ્લીઝ..! ભરૂચના માર્ગો પર પાર્કિંગની અસુવિધા વચ્ચે ક્રેનની દોડાદોડીથી જનતામાં જાય તો જાય કહાં જેવી સ્થિતી..!

ProudOfGujarat
ભરૂચ શહેરનાં માર્ગો પર દર વર્ષે વધતા જતા વાહનો સામે હવે માર્ગો સાંકડા થઈ રહ્યા છે, વર્ષોથી રસ્તા પહોળા ન થતા હવે ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ...
FeaturedGujaratINDIA

સીતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat
ધી સીતપોણ સુપ્રિમ વેલ્ફેર ટ્રસ્ટ બોર્ડ સંચાલિત મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમાં તારીખ ૦૯ માર્ચ ૨૦૨૨ ના રોજ શાળાના ધોરણ ૧૦ અને ૧૨...
FeaturedGujaratINDIA

નેત્રંગ લાલમંટોડી પ્રા.શાળાના ઓરડાઓ જર્જરિત, બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર..

ProudOfGujarat
પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે તેવા સુત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે....
error: Content is protected !!