ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.
ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આરોપીને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી વિગતો અનુસાર ભરૂચ શહેરમાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી...
