Proud of Gujarat

Tag : bharuch

GujaratFeaturedINDIA

ભરૂચ : બોરભાઠા બેટમાં ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોનો પાક બળીને ખાખ.

ProudOfGujarat
ભરૂચનાં બોરભાઠા બેટમાં ખેતરોમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ખેડૂતોનો તમામ પાક બળી જવાથી ભારે નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. ગત વર્ષે અતિવૃષ્ટિને...
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજમાં આવેલી જમાદાર ફર્નિચરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં આવેલી જમાદાર ફર્નિચર નામની દુકાનમાં સવારે આગ લાગતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે...
GujaratFeaturedINDIA

મોંઘવારી સામે કેરાલાના યુવાનનો અનોખો વિરોધ : કેરાલાથી સાયકલ પર સવાર થઈ દિલ્હી સંસદ ભવન સુધી પહોંચી પડઘો પાડશે.

ProudOfGujarat
કેરાલાના એક એકલવીર યુવાને મોંઘવારી સામે સાયકલ પર સવાર થઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે. દેશમાં દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માનવીનું જીવન મુશ્કેલ...
FeaturedGujaratINDIA

નેત્રંગનાં રહેણાંક વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત : વસાહત વિસ્તારમાં 2 ડુક્કરનો શિકાર કરતા ચકચાર.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જંગલોમાં વન્ય પ્રાણીઓ અવારનવાર દેખાતા હોય છે, બે દિવસ અગાઉ નેત્રંગ ટાઉન વિસ્તારમાં જવાહર બજાર ખાતે ધોળે દિવસે દીપડો આવી...
FeaturedGujaratINDIA

ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat
તહેવારો ટાણે જ બુટલેગરો પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ જિલ્લામાં સક્રિય થયેલા બુટલેગરો પર લગામ લગાવવા માટે હવે પોલીસ પણ સતર્ક...
FeaturedGujaratINDIA

સુરત ખાતે ગુજરાતનાં પ્રભારીની ભરૂચ કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat
કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે રઘુ શર્માની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતનાં પ્રભારી એવા રઘુ શર્મા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતનાં નવનિયુકત...
FeaturedGujaratINDIA

નેત્રંગ સ્થિત કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે બાળકીઓને ભેટ આપવામાં આવી.

ProudOfGujarat
નેત્રંગ તાલુકા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે દીકરીઓને સહાયસ્વરૂપે સામાજિક કાર્યકર્તા અને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ...
GujaratFeaturedINDIA

ભરૂચ કરણી સેના દ્વારા પોલીસ વિભાગને ગ્રેડ પે માં વધારો આપવા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat
ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીમાં પોલીસ વિભાગને ગ્રેડ પે ચૂકવાવમાં આવતું નથી આથી ભરૂચની કરણી સેના દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ...
FeaturedGujaratINDIA

ચાલો ભેગા મળીને લકવા મુક્ત દુનિયા બનાવીએ ની નેમ સાથે વિશ્વ પક્ષાઘાત દીવસની ભરૂચમાં કરાઇ ઉજવણી…

ProudOfGujarat
આજે ૨૯ ઓકટોબર એટલે વિશ્વ પક્ષાઘાત દીવસ નિમિત્તે ભરૂચના ફિજીઓથેરાપી ડૉ. સ્નેહા બાબરીયા દ્વારા શહેરના ડો.બી આર આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામ આવ્યો હતો,...
FeaturedGujaratINDIA

“દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021” નો સમાપન સમારોહ યોજાયો.

ProudOfGujarat
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 નો ભવ્ય સમાપન સમારોહ 27 મી ઓક્ટોબર, 2021 ના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે...
error: Content is protected !!