ભરૂચ : પોલ્ટ્રી ફાર્મમાં ડ્રગ્સ બનાવતા જંબુસરના કોંગ્રેસ પ્રમુખની 2 મહિના બાદ આખરે ધરપકડ કરાઈ.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના સિગામ ગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલટ્રીફાર્મમાં 7 થી વધુ કેમિકલ્સથી પાર્ટી ડ્રગ્સ એફેડ્રિન બનાવવાની ધમધમતી ફેક્ટરીને SOG એ 26 ઓગસ્ટે...
